વિજયા ફાઉન્ડેશન અંતર્ગત વિવિધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.
આપણી આવનારી પેઢી પ્રકૃતિ અને મનુષ્ય ઉપરાંત ના જીવો સાથે હળીમળીને રહેતા શીખે પોતાના લાભ માટે કુદરત ની અમૂલ્ય ખજાના નો દુરુપયોગ ન કરે
કુદરત ને માણતા શીખે તેની સાથે દોસ્તી કરતા શીખે એ હેતુઓ ને ધ્યાન માં રાખી વિજયા ફાઉન્ડેશન દ્વારા ‘નેચર એજયુકેશન’ પ્રોગ્રામ ચાલવામાં આવે છે.
આવનારા સમયમાં આ બ્લોગ દ્વારા વિવિધ જાણકારી મુકવાનો પ્રયત્ન કરીશું. આજે અહીં ડૉ. મહેન્દ્ર ચોટલીયા દ્વારા લિખિત લેખ તમારી સાથે વહેંચી રહ્યા છીએ.
લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો
આપ આ લેખ વાંચી આપના પ્રતિભાવો અમને નીચેના ઈમેલ પર મોકલી શકો છો
learningwalamihir@gmail.com